Searching...

Amazon

Translate

Search This Blog

Gujarati blogs no Aarambh ( Beginning of Gujarati Blogs by Smith )

11:25 PM

હવે મારા બધા મિત્રો અને વાચકો માટે હું મારા બ્લોગ ની એક ગુજરાતી આવૃત્તિ ઓન લાઈન મુકવાનો વિચાર કરું છુ જેમાં મોટા ભાગ ની માહિતી એ ગુજરાતી માં હશે અને દરેક સામાન્ય વ્યક્તિ જેને કમ્પ્યુટર માં ઇનટરેસ્ટ છે તેમના માટે હું જ્ઞાન નો ભંડાર મુક્વા માંગું છુ ટૂંક સમયમાં તમને મારા માહિતી ભરેલા ગુજરાતી ભાષા ના બ્લોગ ઓનલાઈન મળશે એની હું તૈયારી કરું છુ .આ બધી માહિતી માટે મારી પાસે ના નોલેજ નો હું સફળ ઉપયોગ કરીશ મારી વિનંતી છે મારા બ્લોગ વાચકો ને કે તેમની ટીપ્પણી અને સુચનો ધવારા તેઓ જોડાઈ રહેશે. આભાર.

0 comments:

Post a Comment

EDM Radio

Bollywood - Los Angeles