Searching...

Amazon

Translate

Search This Blog

માઈક્રોસોફ્ટ વર્ડ માં ગોપિકા ફોન્ટ ને કેવી રીતે શ્રુતિ ફોન્ટ માં બદલી શકાય છે.

3:55 PM

કોઈ પણ ફાઈલ ને ગુજરાતી યુનીકોડમાંથી શ્રુતિ માં ચેન્જ કરવી હોય ત્યારે ફાઈલને સો પ્રથમ સિલેક્ટ કરીને ઓપેન કરયા બાદ ફોન્ટને સિલેક્ટ કરવા તેને ગીપીકા ફોન્ટમાંથી BB Gopika Two ફોન્ટ માં ફેરવવા માટે સિલેક્ટ કરીને માઈક્રોસોફ્ટ વોર્ડ ના ફોન્ટ સિલેકશન ઓપ્શન માંથી BB Gopika Two સિલેક્ટ કરવા આવું કરવાથી ફોન્ટ BB Gopika Two માં બદલાઈ જશે. ત્યાર બાદ ફોન્ટને સિલેક્ટ કરીને બરાબર તેની ઉપર  ૧ (એક) નંબર લખવો ત્યારબાદ આ ૧ નંબરને સિલેક્ટ કર્યા બાદ તેને એરિયલ ફોન્ટ માં ફેરવવો (Arial ) અને ત્યારબાદ માઈક્રોસોફ્ટ ના વોર્ડ પ્રોગ્રામમાંથી ઓએસીસ કન્વર્ટર સિલેક્ટ કરિયા બાદ તેમાં BB લખ્યા બાદ ૧૨ વખત ડાઉન એરો કી પ્રેસ કરવી અને  BB GOPIKA TWO à ISCII સિલેક્ટ પછી ઓકે આપવું. બીજી વાર આ જ ૧` નંબર ને સિલેક્ટ કરિયા બાદ IS પ્રેસ કરવું પછી એક જ ઓપ્શન ડાઉન એરો કી ISCII à Gujarati Unicode સિલેક્ટ પ્રેસ્સ કરી ને ઓકે આપવું આમ કરવાથી બધા જ ફોન્ટ વેબ પર મૂકી શકાય તેવી શ્રુતિ ફોન્ટ માં બદલાઈ જશે.

ગુજરાતી ના ફોન્ટ ને ફેરવવા માટે એટલે કે ગોપિકા ૨ માંથી શ્રુતિ માં કરવા માટે સો પ્રથમ ગોપિકા ૨ ના ફોન્ટ વાળા ટેક્સ ને સિલેક્ટ કરો પછી તેની ઉપર ૧ લખ્યા બાદ ફક્ત તેને  જ ( ગુજરાતી માં મુકેલા ૧ આંકડાને જ ) અરીઅલ ફોન્ટ  તરીકે બદલો ઓએસીસ પ્લગ ઇન વાપર્યા વગર પછી તેને તે ૧ ને સિલેક્ટ કરી ને અંગ્રેજી મૂળાક્ષર BB ટાઈપ કરો ત્યાર બાદ સિલેકશન ચેન્જ કાર્ય વગર is ટાઈપ કરો આ બધા જ બદલાણ કરવા માટે ઓએસીસ પ્લગ ઇન નો માઈક્રોસોફ્ટ વર્ડ  માં ઉપયોગ થાય છે .

How to change Gujarati Fonts of Gopika two into Shruti Font format its simply unicode font conversion friends.

first of all select the font from the given text format select the gujarati fonts of Gopika two then above that type number 1 from the gujarati key board this number will be selected & changed into Arial so that after all this select the OASIS font converter software plugin from the msword program of Ms office then select the number 1 that you typed above all the gujarati text after that select the drop down option with typing bb this will provide you bb gopika two iss so select that after immediate that select the oasis converter again and type is so the drop down option provide you gopika two iss gujarati unicode select this  option  and press ok  all your text from Gopika two are converted to Shruti text but important fact is you required to have the Oasis converter first installed in your pc as plugin .

4 comments:

  1. If you will show this procedure through video it will be good for us. Where to find Oasis converter in word?

    ReplyDelete
  2. OASIS font converter software plugin <-- aa mane kyay malyu nahi... tame uplabdh kavaavi shako?

    ReplyDelete
  3. ગુજરાતી યુનિકોડ <=> ગોપીકા / ટાઇટલ ટુ ફોન્ટ વિના મુલ્યે રૂપાંતર (કન્વર્ટર)

    ઇન્ટરનેટની દુનિયામાં યુનિકોડ એક વરદાન રૂપ ગણાવી શકાય. જો કે મારે હવે યુનિકોડ ફોન્ટ શું છે એ કહેવાની જરૂર નથી લાગતી. કારણ કે અત્યારે તમે જ્યારે આ લેખ વાંચી રહ્યા છો તે યુનિકોડના કારણે વાંચી રહેલ છો.

    ગુજરાતી ભાષા પ્રત્યે મને લગાવ હતો. આર્ટીકલ લખવો અને તેને સંગ્રહિત રૂપે રાખી મુકવા વેબ સાઈટ ઉપર નો મારો શોખ વિકસતો ગયો .. વાચક વર્ગ વધ્યો અને દાદ દેનારુ મિત્રવૃંદ વધતુ ગયું.

    પરંતુ ગુજરાતી યુનિકોડ ફોન્ટમાંથી ભારતીના ગોપીકા / ટાઇટલ જેવા પ્રચલિત ફોન્ટમાં રૂપાંતર / કન્વર્ટ કરવાની અને સાથે સાથે ગુજરાતી યુનિકોડમાં લખી શકાય તેવી મફત (free) સેવાઓ ઉપલબ્ધ નથી. આ કારણે, મારો કોમ્યુટર પ્રોગ્રામીંગ કરવાના અને વેબ સાઇટ બનાવવાના શોખને કારણે આ પ્રોગ્રામ બનાવી શકેલ છું. આ સર્વિસનો ઉપયોગ સૌ મિત્રો વિના મુલ્યે કરી શકશે. આ માટે લિંક આપેલ http://www.rajtechnologies.com/gujarati છે. બીજી પ્રચલિત નોન-યુનિકોડ ફોન્ટમાં (જેવાકે ગોપીકા,કૃષ્ણા,ગોવિંદા,હિતાર્થ, શેફાલી અને વકીલ) રૂપાંતર / કન્વર્ટ કરવાનું, પ્રોગ્રામીંગ કરવાનું કામ અત્યારે કરી રહી છું. જે ટૂક સમયમાં ઉપલબ્ધ થશે.

    આ સોફ્ટવેરમાં ખામી જણાય તો મને વ્યક્તિગત જાણ મારા ફેશબુક પેજ https://goo.gl/KYse7C અથવા મારા ઇ-મેલ આઇડી પર ધ્યાન દોરશો અને ગુજરાતી ભાષાના ચાહક મિત્રો મારા આ પ્રયત્નને ન્યાય આપી શકશે તેવી આશા રાખુ છું.

    ReplyDelete
  4. ઇન્ટરનેટની દુનિયામાં યુનિકોડ એક વરદાન રૂપ ગણાવી શકાય. જો કે મારે હવે યુનિકોડ ફોન્ટ શું છે એ કહેવાની જરૂર નથી લાગતી. કારણ કે અત્યારે તમે જ્યારે આ લેખ વાંચી રહ્યા છો તે યુનિકોડના કારણે વાંચી રહેલ છો.
    ગુજરાતી ભાષા પ્રત્યે મને લગાવ હતો. આર્ટીકલ લખવો અને તેને સંગ્રહિત રૂપે રાખી મુકવા વેબ સાઈટ ઉપર નો મારો શોખ વિકસતો ગયો .. વાચક વર્ગ વધ્યો અને દાદ દેનારુ મિત્રવૃંદ વધતુ ગયું.
    પરંતુ ગુજરાતી યુનિકોડ ફોન્ટમાંથી ભારતીના ગોપીકા / ટાઇટલ જેવા પ્રચલિત ફોન્ટમાં રૂપાંતર / કન્વર્ટ કરવાની અને સાથે સાથે ગુજરાતી યુનિકોડમાં લખી શકાય તેવી મફત (free) સેવાઓ ઉપલબ્ધ નથી. આ કારણે, મારો કોમ્યુટર પ્રોગ્રામીંગ કરવાના અને વેબ સાઇટ બનાવવાના શોખને કારણે આ પ્રોગ્રામ બનાવી શકેલ છું. આ સર્વિસનો ઉપયોગ સૌ મિત્રો વિના મુલ્યે કરી શકશે. આ માટે લિંક આપેલ http://www.rajtechnologies.com/gujarati છે. બીજી પ્રચલિત નોન-યુનિકોડ ફોન્ટમાં (જેવાકે ગોપીકા,કૃષ્ણા,ગોવિંદા,હિતાર્થ, શેફાલી અને વકીલ) રૂપાંતર / કન્વર્ટ કરવાનું, પ્રોગ્રામીંગ કરવાનું કામ અત્યારે કરી રહી છું. જે ટૂક સમયમાં ઉપલબ્ધ થશે.
    આ સોફ્ટવેરમાં ખામી જણાય તો મને વ્યક્તિગત જાણ મારા ફેશબુક પેજ https://goo.gl/KYse7C અથવા મારા ઇ-મેલ આઇડી પર ધ્યાન દોરશો અને ગુજરાતી ભાષાના ચાહક મિત્રો મારા આ પ્રયત્નને ન્યાય આપી શકશે તેવી આશા રાખુ છું.
    નિહારીકા રવિયા

    ReplyDelete

Contributors

Followers

Bollywood - Los Angeles

EDM Radio